ખિસ્ત્માં વ્હાલાં શ્ર્ધ્ધાળુઓ,
"પ્રેરણા" ગુજરાત વિદ્યદીપ, સેવાસીમાં અભ્યાસ ક્ર્ર્તા બ્રધ્રો ધ્વારા આગમનરુતૂ અને તપરુતુમં પ્રકાશિત કરવામાં આવે છે. આગમનરુતુમાં તમને મોકલવામાં આવેલ "પ્રેરણા"નો તમે જે પ્રત્યુત્તર આપ્યો છે તેના અમે આભારી છીએ. આશા રાખીએ છીએ કે પ્રેરણાનો આ છઠ્ઠો અંક પણ તમારી તપરુતુની સાધનામાં ખુબજ ઉપયોગિ નીવડ્શે.
પ્રભુમાં આપના,
બ્ર.કમલેશ રાવળ ઇ.સં
No comments:
Post a Comment